Close Button

Sprout salad

share
Sprout salad

Description

Cooking Time

Preparation Time : 10

Cook Time : 20

Total Time : 30

Ingredients

Serves 4

  • બોલ મગ બોયલ કરેલા 1 cups

  • બોયલ કરેલા 1 nos

  • નાની કાકડી ચોપ કરેલી 1 nos

  • નાની ડુંગળી ચોપ કરેલી 1 nos

  • નાનું ટમેટું ચોપ કરેલું 1 nos

  • લેટેશ ના પત્તા ચોપ કરેલા 3 nos

  • મોટું લીંબુ નો રસ 1 tsp

  • નમક સ્વાદ મુજબ 1 pinch

  • ચાટ મસાલો સ્વાાનુસાર 1 tsp

Directions

  • 01

    સૌ પ્રથમ મગ, મઠિયા, ચણા બોયલ કરેલા એક બોલ મા કાળી લેવા

  • 02

    હવે તેમાં બધાં ચોપ કરેલા વેજિટેબલ કાકડી,ડુંગળી,ટમેટું, લેતેશ બહદું નાખી ને તેમાં નમક, લીંબુ નો રસ, અને ચાટ મસાલો નાખી બરાબર અને મિક્સ કરવું

  • 03

    હવે તેને એક સર્વિગં બોલ માં કાઢી ને સર્વ કરો

  • 04

    નોટ. તેને થોડી વાર ફ્રીજ માં ઠંડું કરીને ખાવામાં વધુ સારું લાગશે. અને એકદમ હેલ્થ પણ છે

Review

0

Please Login to comment

Link copied